આર્ટિસ્ટ નાનજીભાઈ રાઠોડ
Artist Nanji Rathod

અલખના આરાધક અને અલખ આરાધી વાણી ભક્તિ મંડળ ( અંજાર )ના પ્રમુખશ્રી, ચિત્રકાર તથા અલખ સમાચાર વોટ્સેપ ગ્રુપ અંજારના સ્થાપક
नमस्कार मेरे दोस्तों मे चित्रकार नानजी राठोड अंजार कच्छ मेरी आर्ट गैलरी मे आपका स्वागत करता हुं
Contact Info:-
WhatsApp:- Click
Facebook:- ..Click
Instagram:- .Click
Telegram:- ...Click
E-mail:- ........Click
આઉટીંગ - સતાપર
તા.૨૩/૧૨/૧૮, રવિવાર ના સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ સુધી ગોવર્ધન પર્વત, સતાપર તા.અંજાર મધ્યે કચ્છ આર્ટિસ્ટ સોસાયટીનું બીજું આઉટીંગ યોજનામાં આવેલ છે. જેમાં અંજારના ચિત્રકાર નાનજીભાઈ રાઠોડ પોતાની Live water color કલા રજુ કરી હતી
















































































































ખમ્મા મારા વીરા ને
ભાઈ બહેન ની વહારે ચળે એતો દરેક ભાઈનું કરતવ્ય છે પણ બહેન પોતા ના લાડલા વીરા ની વહારે ચળે ઈતો ઈતીહાસ રચી જવાયછે
જયારે જયારે બહેન ના વીરાને તકલીફ થાયછે ત્યારે ત્યારે બહેન ના કાળજા ઠંડા પળતા નથી અને પોતાના વીર સારૂ બહેન અગ્ની અને ખાડા મા પણ હોમાઈજાય છે અને તેમની સચાઈ અને શાક્ષી પાળીયા પાળીયા ના સિંદુરીયા થાપે થાપા બોલે છે કે ખમ્મા ખમ્મા મારા વીરા ને
લેખન ચિત્રકાર નાનજી રાઠોડ અંજાર કચ્છ
9913111659
Comments
Post a Comment