નવિનભાઈ જયપાલ
સત્ય એજ ઈશ્વર છે ઊર્જા એજ પરમેશ્વર છે માનવ ધર્મ એજ સાચું ધર્મ છે ધર્મ એટલે નીતિ પર ચાલવું સત્યનું અનુસરણ કરવું આપણે જીવીએ છીએ ખોરાક અને પોષક તત્વો દ્વારા એમાં રહેલી ઉર્જા દ્વારા ગીતામાં કૃષ્ણજી કહે જ છે કે, હું દરેક કણમાં સમાયેલ છું ધરતી પર દરેક પદાર્થ કાંઈક ગુણધર્મ ધરાવે છે મતલબ ઉર્જા શક્તિ રૂપે
દુનિયામાં ચમત્કાર જેવી વસ્તુ કાઇજ નથી જે ચમત્કાર થાય છે એ બધા વિજ્ઞાનને આભારી છે ... મોક્ષ, ચોર્યાસીના ફેરા, પૂર્વ જન્મ, સ્વર્ગ-નર્ક, ગ્રહ, નક્ષત્ર, રાશિ, ભવિષ્ય, ભૂતપ્રેત, કરિશ્મા, દિવ્યશક્તિ, પરચા એ બધું કાલ્પનિક અને ઉપજાવી કાઢેલ વસ્તુ છે જેના ભય દ્વારા માણસ અંધશ્રદ્ધા તરફ ધકેલાય છે
───────⊱◈◈◈⊰───────
અંજાર શહેરમાં રીક્ષા ભાડે મેળવવા માટે તથા સલામત અને આરામદાયક મુસાફરી માટે કાર અને બસના અનુભવી દ્રાઈવર
સંપર્ક કરો:-
નવિનભાઈ કેશવજી જયપાલ
મફતનગર અંજાર-ક્ચ્છ
મો:-9429081631
અનુસરો:-
...આત્મા એક કલ્પના છે અષ્ટાવક્ર ગીતા અધ્યાય સાતમાં લખેલ છે કે આત્મા શરીરમાં નથી શરીર સાથે કોઈ સંબંધ નથી.
શરીરની રચના કોશિકાને આભારી છે કોશિકાનાં સમુહથી કોષ બને અને કોષના સમુહથી શરીરના અવયવો બને બધાય અવયવો મળીને શરીર રચના બને દરેક કોશિકા માં ચેતના હોય છે જે હવામાં રહેલા ઓકિસજન અને પોષક તત્વોને આભારી છે માનવ શરીરમાં આવા ચાર લાખ થી સાત લાખ અબજ કોષ હોય છે અને કોષિકા કે જેના સમૂહથી કોષ બને છે એની ગણતરી કરવી શક્ય નથી એ બધી કોષીકામાં અલગ અલગ ચેતના હોય છે મતલબકે દરેકમાં સ્વતંત્ર જીવ છે આ બધું હું નથી કહેતો વિજ્ઞાન કહે છે અને ભણતરમાં આવે છે.
....આજે એક માનવ શરીર નો અંગ બીજા માનવ શરીરમાં પ્રત્યારોપણ થાય છે અને બંને શરીર જીવિત રહે છે આ બધું વિજ્ઞાન ને આભારી છે
.....21 મી સદી છે આ હવે તો જાગો ક્યાં સુધી અંધ શ્રધ્ધા માં પડ્યા રહેસો જિંદગી એક જ વાર મળે છે સ્વર્ગ-નરક કઈ હોતું નથી મોજ કરી ને જ મરવા નું છે કોઇ નું પણ ગુલામ બન્યાં વગર આપણે સૌ એક નવા ભારત નું નિર્માણ કરીએ
બંધારણ, મોટીવેશન, કાયદા, વિજ્ઞાન, જનરલ નોલેજ, ઈતિહાસ, સારી માહિતી વાંચીએ
માન્યતાઓને નહિ સમજદારી ને જીવનનો અભિગમ બનાવીએ
ꙮ༺•❣️•༻ꙮ
મિત્રો અહી અંજાર મધ્યે ૧૯૮૮ ની સાલમાં રામદેવ પીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા પાઠ કોરી પ્રસંગના કેટલાક વિડિયો ના અંશો આપની સમક્ષ રજુ કર્યા છે જેમાં તે વખતના સંભારણા તાજા થાય છે આશા રાખીએ કે આપને પસંદ આવશે . જય બાબેરી
Comments
Post a Comment