अलख समाचार



મેઘવંશી મારું સમાજની એકતાનુ મંચ એટલે "અલખ સમાચાર" WhatApp ગ્રુપ
જય અલખધણી🙏
◆━━━━━༺♥༻​​━━━━━◆


મિત્રો સમાજના વધારે સભ્યો વોટ્સએપના માધ્યમ દ્વારા એકબીજાથી જોડાયેલા રહે એ માટે અમે વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે જે કોઈ સમાજના ભાઈઓને જોડાવું હોય તો લિંક ઓપન કરીને પોતાનું પૂરું નામ અને ગામનું નામ લખી મેસેજ કરવાનું રહેશે ગુપ નિયમોની પાલનની શરતે અગ્રતાના ક્રમે જોઈન કરવામાં આવશે
શ્રી નવીનભાઈ જેપાર CLICK_HERE
શ્રી નાનજીભાઈ રાઠોડ CLICK_HERE

આપની કોઈ ફરીયાદ, સૂચન કે અભિપ્રાય આપવાનું હોય તો આપેલ લિંકને ઓપન કરીને ફોર્મ ભરવા વિનંતી ~Click_Hare

ગ્રુપ નિયમો :-
વ્યક્તિગત મનદુઃખ થાય તેવી પોસ્ટ ના કરવી.
કોઈ જાતીય ઉશ્કેરણી જનક પોસ્ટ ના કરવી.
કોઈ અન્ય સદસ્ય સાથે વાદ વિવાદ ના કરવું કોઈ સમસ્યા હોય તો એડમીન પેનલ નો સંપર્ક કરવો.
ગ્રુપ મા સદસ્યો ની સંખ્યા વધારે હોવાથી એકના એક મેસેજ વારેઘડી ના આવે એનું ધ્યાન રાખશો અને શુભ સવાર માટેના મેસેજ કે ફોટો અથવા તેને લાગતા એકજ મેસેજ બસ છે
મા કસમ કે કોઈ અન્ય કસમ આપી ને અંધશ્રધા વાળા મેસેજ ના મુકવા.
કોઈ લોભ લાલચ વારા જેવાકે મોબાઈલ જીતો, ગિફ્ટ મફટ ટોકટાઇમ, મફત નેટ, પૈસા કમાઓ, વગેરે જેવા મેસેજ આપના ફોન નો ડેટા ચોરવા માટે હોય છે આવા મેસેજ અહીં ના મુકશો.
કોઈ પણ ધર્મ ના કે દેવી દેવતા નું અપમાન કે વ્યક્તિગત કે જાતીય અપમાન કરતી પોસ્ટ અહીં ના મુકશો.
કોઈપણ મેસેજ જાતે ખરાઈ કરી સાથે પ્રુફ એડ કરવું જેમ કે લિંક, પેપર કાપલી, અથવા મુકનાર નું નામ નમ્બર સ્ક્રીનસૂટ અન્યથા આ અફવા ગણાશે 
ગ્રુપ માં અફવા ના ફેલાવવી તથા અર્થ વગરના મેસેજ મુકવા નહીં
એવી કોઈ પોસ્ટ ના કરવી જે કાયદાકીય રીતે ગુનો બને અને ગ્રુપ ની સંડોવણી થાય.
અશ્લીલ પોસ્ટ , દારૂ પીવું, વ્યસન ને ઉત્તેજના, જુગાર જેવા ખોટા રવાડે ચડાવતી પોસ્ટ કરશો તો તાત્કાલિક રિમુવ કરવા મા આવશે.
પ્રેમ લગ્નની જાહેરાત, છુટાછેડા, સગપણ ફોક, રદિઓ, તથા પાડોશી ઝગડાના ઈમેઝ કે વિડીઓ મોકલનારને તુરંત અલખ સમાચાર માથી રિમુવ કરી નાખવામા આવસે
ગ્રુપ મા પર્સનલ ચાટ કરવી નહીં
💐...ધન્યવાદ..💐

મિત્રો અહી અંજાર મધ્યે ૧૯૮૮ ની સાલમાં રામદેવ પીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા પાઠ કોરી પ્રસંગના કેટલાક વિડિયો ના અંશો આપની સમક્ષ રજુ કર્યા છે જેમાં તે વખતના સંભારણા તાજા થાય છે આશા રાખીએ કે આપને પસંદ આવશે . જય બાબેરી

Comments

બીજા વધુ આર્ટિકલ વાંચવા માટે

વાંચો ઓનલાઇન પેપર

આંબેડકર ટ્રોફી ૨૦૧૯:- આંબેડકર ગ્રુપ અંજાર દ્રારા અંજાર ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો

ચિત્રકારશ્રી નાનજીભાઈ રાઠોડ (ગોરડિયા)એ કોરોનાથી બચાવનો સંદેશ કેનવાસ પર અંકિત કર્યો

નવિનભાઈ જયપાલ