શ્રી રામદેવપીર બાર બીજના ધણી

રામદેવપીરને બાર બીજના ધણી કેમ કહેવાય છે,, સર્વે પ્રથમ તો આપણે ભીતર બાર બીજ કેમ છે અને એમનુ સ્થાન કેમ છે એ જાણીશું (૧) કુરમ બીજ,, સ્થાન મુત્રાશય,, ( ૨) ઉત્પતી બીજ,,સ્થાન લીંગ,, (૩) વાસના બીજ,, સ્થાન, વિચાર,, સંકલ્પ વિકલ્પ,, (૪) બુંદ બીજ,, સ્થાન,, ત્રિકુટી,,,, (૫) વચન બીજ,, સ્થાન ઉર્જાશકિત,,, (૬) કર્મબીજ, સ્થાન મન,,, (૭) ઓહંકાર બીજ,, સ્થાન સમ્રગ કાયા,, (૮) રજજ બીજ,, સ્થાન યોની,,, (૯) અલીલ બીજ,, સ્થાન નાભી,,, (૧૦) પ્રેમ બીજ,સ્થાન બ્રહ્માંડ, (૧૧) નાદ બીજ,, સ્થાન શબ્દ,, (૧૨) બ્રહ્મ બીજ,, સ્થાન ૐ કાર, , આ રીતે ભિતર બીજ અને એમનુ સ્થાન છે,, હવે આપણે બારે બાર બીજે શુ શુ પ્રગટ થયુ એ જાણશુ ,,, (૧) પ્રથમ બીજે હુવા ૐ કારા,,, એટલે ત્રણ માત્રા પ્રગટ। થય છે,, અકાર,, મકાર,, અને ઉકાર,, (૨) બીજી બીજે શીવ શકતિ પ્રગટયા,,,એટલે ભીતર શ્વાસ ઉશ્વાસ,, ચંદ્ર નાડી સુર્ય,,, આમા લોયણ બા પુરાવો આપે છે,, જીરે લાખા શ્વાસ ને શિવ અને ઉશ્વાસ ને શકતિ જાણીએ રે,, એની બતાવુ તમને જુગતી,, (૩) ત્રીજી બીજે,,ત્રણ ગુણ પ્રગટીયા,રજોગુણ,,તમોગુણ અને સત્વગુણ...