વીર મેઘમાયો

*જય અલખધણી🙏🏻 જય ગત્ ગંગા* *"આજની ઘડી રળિયામણી કે મારા વીર મેઘ માયા ની વધામણી રે "* " *માતા ગંગાબાઈ નું જાયો પિતા ધરમશી વણકર નું દેવ તણું અવતારી દીકરો રે* *જેનું વીર માયો છે જગમાં વિખ્યાત નામ જેણે જનહિતાર્થે દેહ બલીદાન આપ્યું એ હરખુ બાઈના ભરથાર રે*" *આજે આપણા મેઘવાળ સમાજના ક્રાન્તિકારી અંને આપણને સર્વે બંધનોથી મુક્ત કરાવનારા આપણા વીર મેઘ વંશી રખેશ્વર જેમનું નામ ઈતિહાસ ના પાને સોનેરી અક્ષરોથી કંડરાઈ ગયું હોય તેવા મહા બલી વીર મેઘ માયા દેવની આજે જન્મજયંતિ છે તો ખરેખર આપણે આવા વીર અને દેવ ની જન્મજયંતિ સાથે બલીદાન દિવસ ભુલવું નજોઈએ. મેઘ વંશી વીર મેઘમાયા* *માતા ગંગાબાઈ (ખેતબાઈ), પિતા ધરમશીભાઈ વણકર* *પત્ની હરખુબાઈ(મરઘાબાઈ)* *જન્મ ધોળકા તાલુકાના રનોડા (રણોડા).ગામ વિ.સ.૧૧૪૫ ભાદરવા સુદ નોમ* *ઈ.સ. તા. ૧૦૮૯ સપ્ટેમ્બર* *બલીદાન (સમાધી)- સહસ્ત્રલિંગ સરોવર,અણહિલવાડ (પાટણ). વિ.સ. ૧૧૯૪ મહા સુદ સાતમ* *ઈ.સ.તા.૧૧૪૦ ફેબ્રુઆરી* *મેઘ વંશી વીર મેઘ માયા દેવ ની જન્મજયંતિ નિમિત્તે મારા સ્નેહી જનોને મારા પરિવાર દ્વારા અઢળક અઢળક શુભકામનાઓ* *લિ... ચિત્રકાર નાનજીભાઈ રાઠોડ (ગોરડિયા) અંજાર...